યહોશુઆ 22:1 - પવિત્ર બાઈબલ1 પછી યહોશુઆએ રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોને બોલાવ્યા, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ત્યારે યહોશુઆએ રુબેનીઓને તથા ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુળને બોલાવ્યા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પછી યહોશુઆએ રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને એકત્ર કર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તે સમયે યહોશુઆએ રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુળને બોલાવ્યાં, Viz kapitola |