યહોશુઆ 21:7 - પવિત્ર બાઈબલ7 મરારીના કુટુંબના લોકોને રૂબેન, ગાદ અને ઝબુલોનની ટોળીઓની માંલિકીની ભૂમિમાંથી બાર શહેરો આપવામાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 મરારીના પુત્રોને ભાગે, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના કુળમાંથી ને ગાદના કુળમાંથી ને ઝબુલોનના કુળમાંથી બાર નગરો આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 મરારી ગોત્રનાં કુટુંબોને રૂબેન, ગાદ અને ઝબુલૂનના કુળપ્રદેશોમાંથી બાર નગરો ફાળવવામાં આવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા. Viz kapitola |