Online Bible

- Reklamy -




યહોશુઆ 21:40 - પવિત્ર બાઈબલ

40 આમ, મરારીનાં કુટુંબોને ચિઠ્ઠી દ્વારા 12 શહેરો આપવામાં આવ્યાં. જેઓ લેવીઓના બાકી રહેલા કુટુંબો હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 આ બધાં નગરો, મરારીપુત્રોનાં કુટુંબો પ્રમાણે, એટલે લેવીઓનાં બાકી રહેલાં કુટુંબો પ્રમાણે, તેઓનાં હતાં; અને તેઓને ભાગે બાર નગર આવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

40 આમ, મરારી ગોત્રને એકંદરે બાર નગરો ફાળવવામાં આવ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 આ બધાં નગરો, મરારીપુત્રોના અનેક કુટુંબોના નગરો હતાં, જે લેવીના કુળથી ચિઠ્ઠી નાખવાથી તેઓને આપવામાં આવ્યાં હતાં.

Viz kapitola kopírovat




યહોશુઆ 21:40

Následuj nás:

Reklamy


Reklamy