Online Bible

- Reklamy -




યહોશુઆ 21:39 - પવિત્ર બાઈબલ

39 હેશ્બોન અને યાઝેર એમ ગૌચર સહિત કૂલ ચાર નગરો પ્રાપ્ત થયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 હેશ્બોન ને તેનાં ગૌચર, યાઝેર ને તેનાં ગૌચર:સર્વ મળી ચાર નગરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 હેશ્બોન અને યામેર તેમનાં ગોચર સહિત.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 હેશ્બોન તેનાં ગૌચરો સહિત તથા યાઝેર તેનાં ગૌચરો સહિત બધાં મળીને કુલ ચાર નગરો.

Viz kapitola kopírovat




યહોશુઆ 21:39

Následuj nás:

Reklamy


Reklamy