યહોશુઆ 21:34 - પવિત્ર બાઈબલ34 લેવી સમૂહના બીજા સમૂહને મરારી ઝબુલોનની ટોળીઓ દ્વારા યોકનઆમ, કાર્તાહ, તેમના ગૌચરો સહિત મળ્યાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને બાકી રહેલા લેવીઓને, એટલે મરારીના પુત્રોનાં કુટુંબોને, ઝબુલોનના કુળમાંથી યોકનામ ને તેનાં ગૌચર, તથા કાર્તા ને તેનાં ગૌચર, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 લેવીના વંશના બાકીનાને એટલે મરારી ગોત્રને ઝબુલૂનના કુળપ્રદેશમાંથી ચાર નગરો મળ્યાં: યોકનઆમ, ર્ક્તા, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 બાકી રહેલા લેવીઓને એટલે મરારીના કુટુંબોને ઝબુલોનના કુળમાંથી યોકનામ તેનાં ગૌચર સહિત, કાર્તા તેનાં ગૌચર સહિત, Viz kapitola |