યહોશુઆ 21:33 - પવિત્ર બાઈબલ33 ગેર્શોનના કુટુંબને એકદરે ગૌચરો સહિત કુળ તેર નગરો મળ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 ગેર્શોનીઓનાં કુટુંબો પ્રમાણે તેઓનાં સર્વ મળીને તેર નગરો ને તેઓનાં ગૌચર હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 ગેર્શોનના ગોત્રનાં વિવિધ કુટુંબોને બધાં મળીને તેર નગરો તેમનાં ગોચર સહિત મળ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 ગેર્શોનીઓનાં કુટુંબો માટે, તેનાં ગૌચરો સહિત બધાં મળીને તેર નગરોનો સમાવેશ થતો હતો. Viz kapitola |