Online Bible

- Reklamy -




યહોશુઆ 21:32 - પવિત્ર બાઈબલ

32 નફતાલીના કુળસમૂહ તરફથી તેમને મળ્યા: ગાલીલ માંનું કેદેશ (કેદેશ સુરક્ષાનું નગર હતું) અને હામ્મોથ-દોર અને કાર્તાન તેમના ગૌચરો સહિત-એમ ત્રણ નગરો મળ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ ને તેનાં ગૌચર, તથા હામ્મોથ-દોર ને તેનાં ગૌચર, તથા કાર્તાન ને તેનાં ગૌચર; એ ત્રણ નગરો [આપ્યાં].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 નાફતાલીના કુળપ્રદેશમાંથી તેમને ત્રણ નગરો મળ્યાં: ગાલીલમાં આવેલું કેદેશ (આશ્રય નગરોમાંનું એક) તેના ગોચર સહિત, હામ્મોથ-દોર, અને ર્ક્તાન તેમનાં ગોચર સહિત.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ તેનાં ગૌચર સહિત, હામ્મોથ-દોર તેનાં ગૌચર સહિત તથા કાર્તાન તેનાં ગૌચર સહિત એ ત્રણ નગરો આપ્યાં.

Viz kapitola kopírovat




યહોશુઆ 21:32

Následuj nás:

Reklamy


Reklamy