યહોશુઆ 21:3 - પવિત્ર બાઈબલ3 આથી યહોવાની આજ્ઞાનુસાર ઇસ્રાએલીઓએ પોતાના પ્રદેશમાંથી લેવીઓને આ પ્રમાંણેનાં શહેરો અને ગૌચરો આપ્યાં: Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને ઇઝરાયલીઓએ, યહોવાના કહ્યા પ્રમાણે, પોતના વતનમાંથી આ નગરો અને તેઓનાં ગૌચર લેવીઓને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેથી પ્રભુની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ પોતાના કુળપ્રદેશોમાંથી કેટલાંક નગરો તથા તેમનાં ગોચર આપ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેથી ઇઝરાયલી લોકોએ યહોવાહની આજ્ઞા પ્રમાણે, પોતાના વારસામાંથી નગરો અને ગૌચરો લેવીઓને આપ્યાં. Viz kapitola |