યહોશુઆ 21:27 - પવિત્ર બાઈબલ27 લેવીઓની ટોળીમાંના ગેર્શોનીઓના કુટુંબને આપેલ શહેરો આપવામાં આવ્યાં હતાં. મનાશ્શાના અર્ધા વંશના ભાગમાંથી બે નગરો: બાશાન પ્રાંતમાંનું ગોલાન (સુરક્ષાનું શહેર) અને બએશ્તરાહ તેના ગેર્શોન સહિત. અને તેની સાથે ગૌચરો પણ અપાયા હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને મનાશ્શાના અર્ધકુળમાંથી મનુષ્યઘાતકનું આશ્રયનગર બાશાનમાંનુમ ગોલાન ને તેનાં ગૌચર, તથા બેશ્તરા ને તેનાં ગૌચર, એ બે નગરો લેવીઓનાં કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને [આપવામાં આવ્યાં]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 લેવીવંશના ગેર્શોન ગોત્રને પૂર્વ મનાશ્શામાંથી બે નગરો મળ્યાં: બાશાનમાંનું ગોલાન (આશ્રય નગરોમાંનું એક) અને બએશ્તરા તેમનાં ગોચર સહિત. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 મનાશ્શાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં ગૌચર સહિત, બેશ્તરા તેનાં ગૌચર સહિત. એ બે નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં. Viz kapitola |