યહોશુઆ 21:26 - પવિત્ર બાઈબલ26 આમ, કહાથના બાકીના કુટુંબને દસ નગરો ગૌચરો સહિત આપવામાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 કહાથના બાકીના પુત્રોનાં કુટુંબોનાં સર્વ મળીને દશ નગરો ને તેઓનાં ગૌચર હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 કહાથના ગોત્રનાં કુટુંબોને બધાં મળીને દશ નગરો તેમનાં ગૌચર સહિત મળ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 કહાથના બાકીના કુટુંબોના સર્વ મળીને દસ નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં. Viz kapitola |