Online Bible

- Reklamy -




યહોશુઆ 21:25 - પવિત્ર બાઈબલ

25 મનાશ્શાના અડધા કુળસમૂહે તેમને આપ્યું: નાઅનાખ અને ગાથ-રિમ્મોન આ બે નગરો ગૌચરો સહિત અપાયાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને મનાશ્શાના અર્ધકુળમાંથી તાનાખ ને તેનાં ગૌચર, તથા ગાથ-રિમ્મોન ને તેનાં ગૌચર:એ બે નગરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 પશ્ર્વિમ મનાશ્શાના કુળપ્રદેશમાંથી તેમને બે નગરો આપવામાં આવ્યાં: તાઅનાખ અને ગાથ-રિમ્મોન તેમનાં ગોચર સહિત.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 કહાથના કુટુંબનાં મનાશ્શાના અર્ધકુળમાંથી, તાનાખ તેનાં ગૌચર સહિત તથા ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત એ બે નગરો આપવામાં આવ્યાં.

Viz kapitola kopírovat




યહોશુઆ 21:25

Následuj nás:

Reklamy


Reklamy