Online Bible

- Reklamy -




યહોશુઆ 21:21 - પવિત્ર બાઈબલ

21 એફ્રાઈમના ડુંગરાળ પ્રદેશમાં તેઓને શખેમ સુરક્ષાનું શહેર અને તેનું ગેઝેરને તેનાં ગૌચર,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તેઓએ એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ ને તેનાં ગૌચર, તથા ગેઝેર ને તેનાં ગૌચર:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તેમને ચાર નગરો આપવામાં આવ્યાં: એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલું શખેમ (આશ્રય નગરોમાંનું એક) તેના ગોચર સહિત, ગેમેર,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેઓને એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ તેનાં ગૌચર સહિત તથા ગેઝેર તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં,

Viz kapitola kopírovat




યહોશુઆ 21:21

Následuj nás:

Reklamy


Reklamy