Online Bible

- Reklamy -




યહોશુઆ 21:20 - પવિત્ર બાઈબલ

20 લેવી કુળસમૂહના બાકીના કહાથી કુટુંબોને એફ્રાઈમ કુળસમૂહના શહેરો આપવામાં આવ્યાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને કહાથપુત્રોનાં કુટુંબો, એટલે કહાથના જે પુત્રો લેવીઓ હતા તેઓને મળ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 લેવીવંશના કહાથ ગોત્રના અન્ય કુટુંબોને કેટલાંક નગરો એફ્રાઈમના કુળપ્રદેશમાંથી આપવામાં આવ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કહાથના કુટુંબનાં જે લેવી પુત્રો હતા તેઓને માટે ચિઠ્ઠીઓ નાખતાં તે પ્રમાણે એફ્રાઇમનાં કુળમાંથી તેઓને નગરો આપવામાં આવ્યાં.

Viz kapitola kopírovat




યહોશુઆ 21:20

Následuj nás:

Reklamy


Reklamy