યહોશુઆ 21:19 - પવિત્ર બાઈબલ19 આમ, હારુનના વંશજ યાજકોને ગૌચર સહિત કુલ તેર નગરો આપવામાં આવ્યાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હારુનપુત્રો, જેઓ યાજક હતા, તેઓનાં સર્વ નગરો મળી તેર નગર ને તેઓનાં ગૌચર હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 આરોનવંશી યજ્ઞકારોને બધાં મળીને તેર નગરો તેમનાં ગોચર સહિત આપવામાં આવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હારુનના વંશજોના યાજકોને, બધાં મળીને કુલ તેર નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં. Viz kapitola |