Online Bible

- Reklamy -




યહોશુઆ 21:16 - પવિત્ર બાઈબલ

16 આયિન, યૂટ્ટાહ, અને બેથ-શેમેશ તેમનાં બધાં ગૌચર સહિત; આ વે કુળસમૂહોમાંથી તેઓએ નવ શહેરો આપ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને આયિન ને તેનાં ગૌચર, તથા યૂટ્ટા ને તેનાં ગૌચર, બેથ-શેમેશ ને તેનાં ગૌચર; એ પ્રમાણે તે બે કુળમાંથી નવ નગરો આપ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 આયિન, યૂટ્ટા અને બેથ-શેમેશ. યહૂદિયા અને શિમયોનના કુળપ્રદેશોમાંથી એ નવ નગરો તેમનાં ગોચર સહિત ફાળવવામાં આવ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આઈન તેનાં ગૌચર સહિત, યૂટ્ટા તેનાં ગૌચર સહિત અને બેથ-શેમેશ તેનાં ગૌચર સહિત. એ નવ નગરો આ બે કુળને આપવામાં આવ્યાં.

Viz kapitola kopírovat




યહોશુઆ 21:16

Následuj nás:

Reklamy


Reklamy