Online Bible

- Reklamy -




યહોશુઆ 21:13 - પવિત્ર બાઈબલ

13 હારુનના વંશજોને હેબ્રોન સુરક્ષાનું શહેર અને તેનો ગૌચર મળ્યો. તેમને આ બધાં શહેરો પણ મળ્યાં: લિબ્નાહ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને તેઓએ હારુન યાજકના પુત્રોને મનુષ્યઘાતકનું આશ્રયનગર હેબ્રોન ને તેનાં ગૌચર, તથા લિબ્ના ને તેનાં ગૌચર;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 હેબ્રોન, જે ખૂની માટેનું એક આશ્રયનગર હતું તેનાં ઉપરાંત આરોન યજ્ઞકારના વંશજોને બીજાં આ નગરો ફાળવવામાં આવ્યાં: લિબ્ના,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેઓએ હારુન યાજકના વંશજોને મનુષ્યઘાતક માટેના આશ્રયનું નગર તે, હેબ્રોન તેનાં ગૌચર સહિત તથા લિબ્નાહ તેનાં ગૌચર સહિત અને

Viz kapitola kopírovat




યહોશુઆ 21:13

Následuj nás:

Reklamy


Reklamy