Online Bible

- Reklamy -




યહોશુઆ 21:12 - પવિત્ર બાઈબલ

12 પણ એ શહરેનાં અને તેના ગામડાઓનાં ખેતરો યફૂન્નેહના પુત્ર કાલેબને અપાયાં હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ નગરનાં ખેતરો ને તેનાં ગામો યફૂન્‍નેના પુત્ર કાલેબને તેઓએ વતન તરીકે આપ્યાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 જો કે એ નગરમાં ખેતરો અને તેનાં ગામો તો અગાઉ યફૂન્‍નેહના પુત્ર કાલેબને તેના વસવાટ માટે આપી દેવાયાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ નગરનાં ખેતરો અને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને અગાઉથી જ સુપ્રત કરાયા હતાં.

Viz kapitola kopírovat




યહોશુઆ 21:12

Následuj nás:

Reklamy


Reklamy