Online Bible

- Reklamy -




યહોશુઆ 21:10 - પવિત્ર બાઈબલ

10 કહાથ કુટુંબના લેવીઓને શહેરોનો પહેલો ભાગ આપવામાં આવ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને લેવીપુત્રોમાંના કહાથીઓનાં કુટુંબોમાંના હારુનના દીકરાઓને માટે તે હતાં; કેમ કે પહેલો ભાગ તેઓનો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 એ નગરો લેવીવંશમાંના કહાથના ગોત્રમાં આરોનના વંશજોને આપવામાં આવ્યાં; કારણ, નગરોની ફાળવણીમાં પ્રથમ પાસો તેમનો નીકળ્યો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હારુનના વંશજો જે લેવીઓના કુળમાંથી પાછા ફર્યા હતા અને કહાથીઓના કુટુંબો મધ્યે હતા, તેમને આ નગરો આપવામાં આવ્યાં હતાં. કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓના નામની નીકળી હતી.

Viz kapitola kopírovat




યહોશુઆ 21:10

Následuj nás:

Reklamy


Reklamy