યહોશુઆ 21:1 - પવિત્ર બાઈબલ1 ત્યારબાદ લેવી કુળસમૂહના કુટુંબ શાશકોએ કનાન દેશમાં શીલોહમાં યાજક એલઆજાર અને નૂનના પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના બધા કુળસમૂહનાં કુટુંબોના આગેવાનો સાથે વાત કરવા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ત્યારે એલાઝાર યાજક પાસે તથા નૂનના પુત્ર યહોશુઆ પાસે ને ઇઝરાયલ પ્રજાનાં કુળોના વંશના વડીલોની પાસે લેવીઓના વંશના વડીલો આવ્યાં; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 લેવી વંશના કુટુંબોના આગેવાનો યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં કુટુંબોના આગેવાનો પાસે ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પછી લેવીઓના કુટુંબોના વડીલો એલાઝાર યાજક પાસે, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના પૂર્વજોના આગેવાનો પાસે આવ્યા. Viz kapitola |