Online Bible

- Reklamy -




યહોશુઆ 2:8 - પવિત્ર બાઈબલ

8 રાત્રે પેલા બંને જણ હજી સૂતા નહોતા ત્યાં તો રાહાબે ધાબા ઉપર તેમની પાસે આવીને તેઓને કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેઓના સૂઈ જતાં પહેલાં ધાબા પર તે તેઓની પાસે આવી,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 પેલા જાસૂસો રાત્રે સૂઈ જાય તે પહેલાં રાહાબ તેમની પાસે ધાબા પર ગઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે માણસો સૂઈ જાય તે પહેલાં રાહાબ તેઓની પાસે અગાશી પર આવી.

Viz kapitola kopírovat




યહોશુઆ 2:8

Následuj nás:

Reklamy


Reklamy