Online Bible

- Reklamy -




યહોશુઆ 2:22 - પવિત્ર બાઈબલ

22 પેલા માંણસો પહાડોમાં છુપાઈને ત્રણ દિવસ સુધી ત્યાં રહ્યા. એમનો પીછો પકડનારાઓ આખા દેશમાં એમને શોધી શોધીને થાક્યા અને અંતે પાછા ફર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તેઓ પર્વત પર જઈ પહોંચ્યા, અને તેમની પાછળ લાગનારા પાછા ગયા ત્યાં સુધી ત્રણ દિવસ તેઓ ત્યાં જ રહ્યાં. અને તેમની પાછળ લાગનારાઓએ આખે રસ્તે તેઓની શોધ કરી, પણ તેઓને તેઓ મળ્યા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 જાસૂસો પર્વતમાં જઈને સંતાઈ ગયા. રાજાના માણસો ત્રણ દિવસ સુધી આખો પ્રદેશ ખૂંદી વળ્યા પણ તેઓ તેમને મળ્યા નહિ તેથી તેઓ યરીખો પાછા ફર્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેઓ પર્વત પર પહોંચ્યા અને તેઓની પાછળ પડનારાઓ પાછા વળ્યા એ દરમિયાન ત્રણ દિવસો સુધી ત્યાં જ રહ્યા. પીછો કરનારાઓએ આખા રસ્તે તેઓને શોધ્યા કર્યા પણ તેઓ મળ્યા નહિ.

Viz kapitola kopírovat




યહોશુઆ 2:22

Následuj nás:

Reklamy


Reklamy