Online Bible

- Reklamy -




યહોશુઆ 2:20 - પવિત્ર બાઈબલ

20 પણ જો તું અમાંરી વાત જહેર કરી દેશે, તો તેં અમાંરી પાસે કરેલો કરાર અમને બંધનકર્તા રહેશે નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ જો તું અમારી આ વાત કહી દે, તો જે પ્રતિજ્ઞા તેં અમને લેવડાવી છે તે વિષે અમે નિર્દોષ રહીશું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 પણ જો તું અમારી આ વાત કોઈને પણ કહે તો તેં અમને ખવડાવેલા સમથી અમે મુક્ત ગણાઈશું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ જો તું અમારી આ વાત વિષે કહી દે તો પછી જે વચનના સમ તેં અમને આપ્યાં તે સમ વિષે અમે નિર્દોષ રહીશું.”

Viz kapitola kopírovat




યહોશુઆ 2:20

Následuj nás:

Reklamy


Reklamy