Online Bible

- Reklamy -




યહોશુઆ 2:17 - પવિત્ર બાઈબલ

17 વિદાય થતાં પહેલાં તે માંણસોએ તેને કહ્યું, “તું જો અમાંરા કહ્યા પ્રમાંણે નહિ કરે તો તેં અમાંરી પાસે જે વચન લીધું છે તેમાંથી અમે મુક્ત થઈ જઈશું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તે માણસોએ તેને કહ્યું, “આ જે પ્રતિજ્ઞા તેં અમારી પાસે લેવડાવી છે તે વિષે અમે [આ પ્રમાણે] નિર્દોષ રહીશું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 પેલા માણસોએ તેને કહ્યું, “તેં અમને જે સમ ખવડાવ્યા છે તે પૂરા કરવા અમે આ રીતે વર્તીશું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તે માણસોએ તેને કહ્યું, આ જે પ્રતિજ્ઞા તેં અમારી પાસે લેવડાવી છે તે વિષે અમે એ પ્રમાણે નિર્દોષ રહીશું.

Viz kapitola kopírovat




યહોશુઆ 2:17

Následuj nás:

Reklamy


Reklamy