યહોશુઆ 2:15 - પવિત્ર બાઈબલ15 રાહાબ જે મકાનમાં રહેતી હતી તે નગરની દીવાલની પાસે આવેલું હતું. તેથી તેણીએ તે બંને પુરુષોને તેણીના ઘરની બારીમાંથી દોરડાની મદદથી નીચે ઊતરવા દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ત્યારે રાહાબે તેઓને બારીમાંથી દોરડા વડે નીચે ઉતાર્યા; કારણ કે તેનું ઘર નગરકોટની ઉપર હતું, ને કોટ ઉપર તે રહેતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 હવે રાહાબનું ઘર તો નગરકોટ પર તેને અડીને અંદરની તરફ બાંધેલું હતું. તેથી તેણે તેમને બારીમાંથી દોરડા વડે ઉતાર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ત્યારે તેણે દોરડાનો ઉપયોગ કરીને તેઓને બારીમાંથી નીચે ઉતાર્યા; કારણ કે તે જે ઘરમાં રહેતી હતી તે નગરકોટની ઉપર બંધાયેલું હતું. Viz kapitola |