Online Bible

- Reklamy -




યહોશુઆ 19:8 - પવિત્ર બાઈબલ

8 એમાં બાઅલાથ-બએર અને નેગેવના રામાં સુધીનાં અને આ નેગેબની આજુબાજુના બધા ક્ષેત્રો તેનાં ગામડાઓ સાથે તેમજ શહેરો તેમાં આવરાયેલા હતાં. શિમયોનની કુળના લોકોને જે ભાગ મળ્યો તે આ પ્રમાંણે હતા. શિમયોનના કુળસમૂહે તેમનો પ્રદેશ યહૂદાની ભૂમિની અંદર મેળવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને આ નગરોનિ ચારે તરફ જે સર્વ ગામો, બાલાથ-બેર, એટલે દક્ષિણના રામા, સુધી હતાં તે. શિમયોનપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 દક્ષિણે છેક બાઆલાથ-બેર (એટલે રામા) સુધી એ નગરોની આસપાસનાં ગામોનો એમાં સમાવેશ થતો હતો. શિમયોનના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલો એ પ્રદેશ હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આ નગરોની ચારેતરફનાં જે સર્વ ગામો સહિત, બાલાથ-બેર એટલે, વારસો, તેઓનાં કુટુંબોને આપવામાં આવ્યો હતો.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:8

Následuj nás:

Reklamy


Reklamy