Online Bible

- Reklamy -




યહોશુઆ 19:7 - પવિત્ર બાઈબલ

7 તદુપરાંત, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એમ ગામો સહિત ચાર શહેરો પણ એમાં આવતાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 આઈન, રિમ્મોન તથા એથેર તથા આશાન; ચાર નગરો તેઓનાં ગામો સહિત:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 વળી, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એ ચાર નગરો પણ તેમનાં ગામો સહિત હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 સિમયોન પાસે આઈન, રિમ્મોન, એથેર, તથા આશાન હતાં. તેઓના ગામો સહિત આ કુલ ચાર નગરો હતાં.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:7

Následuj nás:

Reklamy


Reklamy