યહોશુઆ 19:50 - પવિત્ર બાઈબલ50 તેમણે નૂનના પુત્ર યહોશુઆને પ્રદેશનો એક ભાગ આપ્યો. યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓએ તેને એફ્રાઈમના પર્વતીય દેશમાં તિમ્નાથ-સેરાહ શહેર આપ્યું હતું. આ તે શહેર હતું જે યહોશુઆએ તેઓને કહ્યું હતુ કે તેને જોઈએ છે. યહોશુઆએ શહેર ફરીથી બાંધ્યું અને ત્યાં સ્થાયી થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 એફ્રાઈમના પહાડી પ્રદેશનું તિમ્નાથ-સેરા નામનું જે નગર તેણે માંગ્યું, તે યહોવાના કહેવા પ્રમાણે તેઓએ તેને આપ્યું; અને તે નગર બાંધીને તે તેમાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.50 પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે તેની માગણી મુજબનું નગર એટલે, એફ્રાઈમના પહાડીપ્રદેશમાં તિમ્નાથ-સેરા આપ્યું. યહોશુઆએ તે નગરને ફરીથી બાંધ્યું અને ત્યાં તેમાં વસવાટ કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 યહોવાહની આજ્ઞાથી તેઓએ યહોશુઆને તેની માંગણી મુજબનું નગર તિમ્નાથ-સેરા આપ્યું. તે એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાં આવેલું હતું. તેનો જીર્ણોદ્ધાર કરીને તે તેમાં રહ્યો. Viz kapitola |