Online Bible

- Reklamy -




યહોશુઆ 19:39 - પવિત્ર બાઈબલ

39 નફતાલીના કુળસમૂહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 નફતાલીપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 આસપાસનાં ગામો સહિત ઓગણીસ નગરો તેમાં હતાં. નાફતાલીના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 આ નફતાલીના કુળનો વારસો હતો, તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:39

Následuj nás:

Reklamy


Reklamy