યહોશુઆ 19:33 - પવિત્ર બાઈબલ33 તેમની સરહદ હેલેફ નજીક શરૂ થઈ, સાઅનાન્નીમમાં મોટા ઓક જાડથી અદામી નેકેબ અને યાબ્નએલ, લાક્કૂમ સુધી, અને તે યર્દન નદીએ પૂરી થઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને તેઓની સીમા હેલેફ તથા સાનાન્નીમમાંનું એલોન ઝાડ તથા અદામી-નેકેબ તથા યાબ્નેલ ત્યાં થઈને લાક્કૂમ સુધી ગઈ; અને તેનો છેડો યર્દન પાસે હતો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 તેની સરહદ હેલેફથી શરૂ થઈને સાઅનાન્નીમમાં આવેલાં એલોન વૃક્ષ સુધી ગઈ. ત્યાંથી આગળ વધીને અદામી-નેકેબ, યાબ્નએલ અને છેક લાક્કૂમ સુધી પહોંચી અને ત્યાંથી યર્દન આગળ તે પૂરી થઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેઓની સીમા હેલેફ, સાનાન્નીમમાંના એલોન વૃક્ષની બાજુથી, અદામી-નેકેબ, યાબ્નએલ, ત્યાંથી લાક્કૂમ સુધી ગઈ; યર્દન આગળ તેની સીમાનો અંત આવ્યો. Viz kapitola |