Online Bible

- Reklamy -




યહોશુઆ 19:31 - પવિત્ર બાઈબલ

31 આશેરના કુળસમૂહનાં કુટુંબોના ભાગમાં આ શહેરો તેમના ગામો સહિત આવ્યાં હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 આશેરપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 આશેરના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 આ આશેર કુળનો વારસો હતો, તે તેઓના કુળને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:31

Následuj nás:

Reklamy


Reklamy