યહોશુઆ 19:28 - પવિત્ર બાઈબલ28 એબ્દોન, હેરોબ, હામ્મોન અને કાનાહથી છેક મહાન સિદોનથી. તે તેમની ભૂમિમાં સમાંવેશ પામતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને એબ્રોન ને રહોબ ને હામ્મોન ને કાના, એટલે મોટા સિદોન સુધી, પહોંચી; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 એબ્રોન, રહોબ, હામ્મોન, કાની અને છેક સિદોન સુધી પહોંચી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી તે એબ્રોન, રહોબ, હામ્મોન, કાના એટલે મોટા સિદોન સુધી ગઈ. Viz kapitola |