Online Bible

- Reklamy -




યહોશુઆ 19:27 - પવિત્ર બાઈબલ

27 પૂર્વ તરફ વળ્યા પછી એ સરહદ બેથ-દાગોન થઈ ઝબુલોનને ઉત્તરમાં યફતાએલની ખીણને, બેથ-એમેક અને નેઈએલને અડીને ઉત્તર તરફ જઈ કાબૂલ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને સૂર્યોદય તરફ બેથ-દાગોન તરફ વળીને તે ઝબુલોન સુધી ને યફતા-એલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી; અને ત્યાંથી નીકળીને ડાબે હાથે કાબૂલમાં ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 તે સરહદ પૂર્વ તરફ ફંટાઈને બેથ-દાગોન ગઈ અને ઝબુલૂન તથા યફતાએલની ખીણને સ્પર્શીને ઉત્તરમાં બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી. આગળ વધીને તે ઉત્તર તરફ કાબૂલ,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પછી તે પૂર્વ દિશાએથી વળીને બેથ-દાગોન અને ઝબુલોન સુધી ગઈ, યફતાએલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી, પછી તે ત્યાંથી ઉત્તર તરફ કાબૂલ સુધી પહોંચી.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:27

Následuj nás:

Reklamy


Reklamy