યહોશુઆ 19:24 - પવિત્ર બાઈબલ24 આશેરના કુળસમૂહના કુટુંબોને ભાગે પાંચમો ભાગ આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને પાંચમો ભાગ આશેરપુત્રોના કુળને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 ફાળવણીમાં પાંચમો પાસો આશેરના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પાંચમી ચિઠ્ઠી આશેરના કુળની હતી. તે પ્રમાણે તેઓના કુટુંબને જમીન આપવામાં આવી. Viz kapitola |