Online Bible

- Reklamy -




યહોશુઆ 19:23 - પવિત્ર બાઈબલ

23 ઈસ્સાખારના કુળસમુહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવી જતાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ઇસ્સાખારપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 ઇસ્સાખારના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલાં એ પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ઇસ્સાખારના કુળનો આ વારસો તેઓના કુટુંબને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:23

Následuj nás:

Reklamy


Reklamy