યહોશુઆ 19:17 - પવિત્ર બાઈબલ17 ઈસ્સાખારના કુળસમૂહના કુટુંબોને ભાગે ચોથો ભાગ આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ચોથો ભાગ, ઇસ્સાખારને માટે, એટલે ઇસ્સાખાર પુત્રોને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ફાળવણીમાં ચોથો પાસો ઇસ્સાખારના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ચોથી ચિઠ્ઠી ઇસ્સાખારના નામની નીકળી તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી. Viz kapitola |