Online Bible

- Reklamy -




યહોશુઆ 19:16 - પવિત્ર બાઈબલ

16 ઝબુલોનના વંશના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ઝબુલોનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 ઝબુલૂનના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલા એ પ્રદેશમાં એ નગરો અને એ ગામો હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આ ઝબુલોનના કુળનો વારસો, જે તેના કુટુંબોને તેમનાં નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો તે છે.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:16

Následuj nás:

Reklamy


Reklamy