Online Bible

- Reklamy -




યહોશુઆ 19:15 - પવિત્ર બાઈબલ

15 તદુપરાંત કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદઅલાહ અને બેથેલેહેમ એમ ગામો સહિત 12 નગરોનો તેમાં સમાંવેશ થતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને કાટ્ટાથ તથા નાહલાલ તથા શિમ્રોન તથા યિદલઅ તથા બેથેલેહેમ; બાર નગરો તેઓનાં ગામો સહિત:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 તેમાં કાટ્ટાથ, નાહાલાલ, શિમ્રોન અને બેથલેહેમ હતાં. તે પ્રદેશમાં આસપાસનાં ગામો સહિતનાં બાર નગરો હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદલા, તથા બેથલેહેમ નગરોનો આ પ્રદેશમાં સમાવેશ થાય છે. તેઓનાં ગામો સહિત આ કુલ બાર નગરો હતાં.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:15

Následuj nás:

Reklamy


Reklamy