Online Bible

- Reklamy -




યહોશુઆ 19:14 - પવિત્ર બાઈબલ

14 નેઆહમાં સરહદ ફરીથી વળી અને ઉત્તર તરફ હાન્નાથોન તરફ અને પછી યફતાએલની ખીણમાં જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને એ સીમા ચકરાવો ખાઈને ઉત્તર તરફ હાન્‍નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલ ખીણ આગળ આવ્યો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 એ સીમા ઉત્તર ભાગમાં વળાંક લઈને હાન્‍નાથોન પહોંચી અને યફતાએલની ખીણ આગળ પૂરી થઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે સરહદ ચકરાવો ખાઈને ઉત્તરે હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલની ખીણ આગળ આવ્યો.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:14

Následuj nás:

Reklamy


Reklamy