Online Bible

- Reklamy -




યહોશુઆ 19:13 - પવિત્ર બાઈબલ

13 ત્યાંથી તે પૂર્વ દિશમાં આગળના પ્રદેશમાં ગાથ-હેફેર અને એથ કાસીન થઈ ત્યાંથી તે રિમ્મોન જાય છે અને ધારદાર રીતે નેઆહ તરફ વળે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ એથ-કાસીન સુધી ઉપર ગઈ; અને ત્યાંથી નીકળીને તે રિમ્મોન સુધી ગઈ કે, જે નેઆ સુધી લંબાય છે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તે પૂર્વમાં આગળ વધતાં વધતાં ગાથહેફેર અને એથ-કાસીન ગઈ અને ત્યાંથી નેઆહની દિશામાં રિમ્મોન તરફ ગઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ પસાર થઈને એથ-કાસીન સુધી ગઈ; પછી ત્યાંથી વળીને રિમ્મોન થઈને નેઆ સુધી લંબાઈ હતી.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:13

Následuj nás:

Reklamy


Reklamy