Online Bible

- Reklamy -




યહોશુઆ 19:12 - પવિત્ર બાઈબલ

12 સારીદની બીજી બાજુએ એ સરહદ પૂર્વમાં કિસ્લોથ-તાબોરની સરહદ સુધી ગઈ, ત્યાંથી દાબરાથ અને યાફીઆ સુધી ઉપર જતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને સારીદથિઓઇ પૂર્વ બાજુએ વળીને સૂર્યોદય તરફ કિસ્લોથ-તાબોરની સરહદ સુધી ગઈ; અને ત્યાંથી નીકળીને દાબરાથ આગળ આવીને યાફીઆ સુધી ઉપર ગઈ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 સારીદની બીજી તરફ એ સીમા પૂર્વમાં કિસ્લોથ-તાબોર, ત્યાંથી દાબરાથ અને આગળ યાફિયા સુધી પહોંચી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સારીદથી પૂર્વ દિશાએ વળીને પૂર્વ તરફ કિસ્લોથ તાબોરની સરહદ સુધી ગઈ. ત્યાંથી નીકળીને તે દાબરાથ અને પછી યાફીઆ સુધી ગઈ.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:12

Následuj nás:

Reklamy


Reklamy