Online Bible

- Reklamy -




યહોશુઆ 19:10 - પવિત્ર બાઈબલ

10 ઝબુલોન કુળસમૂહના કુટુંબોના ભાગમાં ત્રીજો ભાગ આવ્યો. તેમને મળેલો પ્રદેશ સારીદ સુધી વિસ્તાર પામેલો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને ત્રીજો ભાગ ઝબુલોનપુત્રોને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે નીકળ્યો; અને તેઓના વતનની સરહદ સારીદ પાસે હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 ફાળવણીમાં ત્રીજો પાસો ઝબુલૂનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેમને મળેલો પ્રદેશ છેક સારીદ સુધી હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્રીજી ચિઠ્ઠી ઝબુલોનના કુળના નામની નીકળી. અને તેઓના કુટુંબ પ્રમાણે તેઓને જમીન આપવામાં આવી. તેઓના વારસાની સરહદ સારીદથી શરુ થતી હતી.

Viz kapitola kopírovat




યહોશુઆ 19:10

Následuj nás:

Reklamy


Reklamy