યહોશુઆ 19:1 - પવિત્ર બાઈબલ1 શિમયોનના લોકોને જમીનનો બીજો ભાગ પ્રાપ્ત થયો. તેઓની ભૂમિ યહૂદાના લોકોના પ્રદેશની અંદર હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને બીજો ભાગ શિમયોનને માટે, એટલે શિમયોનપુત્રોના કુળને માટે તેઓનાં કુટુંબ પ્રમાણે નીકળ્યો; અને તેઓનું વતન યહૂદાપુત્રોના વતન મધ્યે હતું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 ફાળવણીમાં બીજો પાસો શિમયોનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેમનો વિસ્તાર યહૂદાના કુળપ્રદેશની વચમાં હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 બીજી ચિઠ્ઠી શિમયોનના નામની નીકળી, એટલે શિમયોનના કુળને તેઓના કુટુંબ પ્રમાણે જમીન સોંપવામાં આવી. તેઓનો વારસો યહૂદાના કુળના વારસા મધ્યે હતો. Viz kapitola |