યહોશુઆ 18:9 - પવિત્ર બાઈબલ9 આથી તે માંણસોએ જઈને આખો દેશ જોઈને બધી વાતની નોંધ લીધી. તેઓએ બધા નગરો નોંધ્યાં અને ભૂમિને સાત ભાગમાં વહેંચી અને શીલોહની છાવણીમાં યહોશુઆની પાસે પાછા ફર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તે માણસો જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે તેના સાત ભાગ કરીને એક નોંધપત્રમાં તેઓનું વિગતવાર વર્ણન કર્યું, ને તેઓ શીલોમાં યહોશુઆ પાસે છાવણીમાં પાછા આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પછી એ માણસો આખા દેશમાં ફરી વળ્યા અને દેશને સાત ભાગમાં વહેંચી દઈ નગરોની યાદી સહિતનું વર્ણન પુસ્તકમાં લખી નાખ્યું. પછી તેઓ શીલોની છાવણીમાં યહોશુઆ પાસે ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે માણસો જઈને દેશમાં બધી જગ્યાએ ફરીને નગરો પ્રમાણે સાત ભાગે યાદીમાં તેઓનું વર્ણન કર્યું, દરેક ભાગ પાડીને નગરોની યાદી બનાવી. પછી તેઓ શીલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા આવ્યા. Viz kapitola |