યહોશુઆ 18:6 - પવિત્ર બાઈબલ6 તમાંરો દેશ સાત ભાગોમાં વિભાજીત અને ચિત્રિત થવાનો છે, અને તે લઈને માંરી પાસે આવજો, ત્યારબાદ હું આપણા દેવ યહોવાની સાક્ષીએ ચિઠ્ઠી નાખીશ તમને ભાગ સરખા પ્રમાંણમાં વહેંચી આપીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને સાત ભાગોમાં તમે દેશનું વિગતવાર વર્ણન કરો; ને [તે વર્ણન] અહીં મારી પાસે રજૂ કરો. એટલે આપણા ઈશ્વર યહોવાની આગળ હું અહીં તમારે માટે ચિઠ્ઠીઓ નાખીને તેના [ભાગ પાડીશ]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 એ સાત વિભાગનું મારી પાસે વર્ણન લખી લાવો. પછી હું પાસા નાખીને તમારે માટે આપણા ઈશ્વર પ્રભુની સલાહ મેળવીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમે સાત ભાગોનું વર્ણન કરો અને તે કરેલું વર્ણન અહીં મારી પાસે લાવો. પછી આપણા પ્રભુ યહોવાહની આગળ હું અહીં તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડી આપીશ. Viz kapitola |