યહોશુઆ 18:2 - પવિત્ર બાઈબલ2 હજી ઇસ્રાએલીઓના સાત કુળસમૂહોને જમીનનો ભાગ મળ્યો નહોતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને ઇઝરાયલીઓમાં વતન પામ્યા વગર હજી સાત કુળ રહ્યાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 પણ પ્રદેશની ફાળવણી કર્યા સિવાયનાં ઇઝરાયલી લોકોનાં સાત કુળ બાકી હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ઇઝરાયલ લોકોમાં હજી વારસો પામ્યા વગરનાં સાત કુળો હતાં. Viz kapitola |