યહોશુઆ 18:18 - પવિત્ર બાઈબલ18 પછી સરહદ અરાબાહના ઉત્તર ભાગ સુધી જતી હતી, પછી યર્દનની ખીણમાં જઈ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને ઉત્તર તરફ અરાબાની સામી બાજુ પર થઈને અરાબા સુધી ઊતરી ગઈ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પછી તે યર્દનની ખીણની સામેની પર્વતીય હારમાળામાં થઈને પસાર થઈ. તે ત્યાંથી ખીણપ્રદેશ સુધી નીચે ઊતરી, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે સરહદ બેથ અરાબાના ઉત્તરના ઢાળથી પસાર થઈને નીચે અરાબા સુધી ગઈ. Viz kapitola |