Online Bible

- Reklamy -




યહોશુઆ 18:17 - પવિત્ર બાઈબલ

17 ત્યાંથી એ ઉત્તરમાં વળીને અદુમ્મીમ ઘાટની સામ ગલીલોથ સુધી ચાલુ હતી ત્યાંથી સરહદ રૂબેનના દીકરા બોહાનના પથ્થરની નીચે જતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તે ઉત્તરમાંથી લંબાઈને એન-શેમેશ સુધી ગઈ, ને ગલીલોથ જે અદુમ્મીમના ઘાટની સામે છે, તેની તરફ ગઈ; અને રુબેનના પુત્ર બોહાનના પથ્થર સુધી તે ઊતરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 ત્યાંથી તે ઉત્તર તરફ વળીને એન-શેમેશ અને પછી અદુમ્મીના ઘાટની સામે ગલીલોથ સુધી ગઈ. તે સરહદ ત્યાંથી ‘બોહાનની શિલા’ સુધી નીચે ઊતરી. (બોહાન તો રૂબેનનો પુત્ર હતો.)

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તે ઉત્તરથી વળીને, એન-શેમેશની દિશામાં અને ત્યાંથી ગલીલોથ તરફ ગઈ, તે અદુમ્મીમના ઘાટની સામે છે. પછી તે નીચે બોહાનની શિલા તે રુબેનનો પુત્ર હતો સુધી ગઈ.

Viz kapitola kopírovat




યહોશુઆ 18:17

Následuj nás:

Reklamy


Reklamy