Online Bible

- Reklamy -




યહોશુઆ 18:13 - પવિત્ર બાઈબલ

13 ત્યાથી એ સરહદ લૂઝની આજુબાજુ જાય છે, ત્યાંથી લૂઝ (એટલે કે બેથેલ) ના દક્ષિણ ઢોળાવ સુધી જાય છે. ત્યાંથી તે નીચે અટારોથ-આદાર જઈ, બેથ-હોરોનની નીચે દક્ષિણે આવેલા પર્વતીય દેશ સુધી જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને ત્યાંથી આગળ વધીને લૂઝની તરફ, લૂઝ (એટલે બેથેલ)ની દક્ષિણ બાજુએ તે સીમા ગઈ; અને નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ આદ્દાર સુધી ઉતરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તે સીમા ત્યાંથી આગળ વધીને લૂઝ(એટલે બેથેલ)ની દક્ષિણ તરફના ઢોળાવ તરફ અને પછી તે નીચલા બેથ-હેરોનની દક્ષિણે આવેલા પર્વત પર છેક અટારોથ-અદ્દાર સુધી નીચે ઊતરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યાંથી આગળ લૂઝ એટલે બેથેલ ની દક્ષિણ બાજુએ તે સરહદ પસાર થઈ. નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ-આદ્દાર સુધી ઊતરી.

Viz kapitola kopírovat




યહોશુઆ 18:13

Následuj nás:

Reklamy


Reklamy