યહોશુઆ 18:11 - પવિત્ર બાઈબલ11 બિન્યામિનના કુટુંબોનો ભાગ ચિઠ્ઠી નાખ્યાં પછી નક્કી થયો હતો. તેમને આપવામાં આવેલો પ્રદેશ યહૂદાના અને યૂસફના પ્રદેશ વચ્ચે આવેલો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને બિન્યામીનપુત્રોના કુળનો ભાગ, તેઓનાં કુટુંબો પ્રમાણે, આ નીકળ્યો:એટલે તેઓના ભાગની સીમા યહૂદાપુત્રો ને યૂસફપુત્રોની વચમાં નીકળી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 સૌ પ્રથમ પાસા નાખતાં બિન્યામીનના કુળના ગોત્રનો હિસ્સો નક્કી થયો. તેમનો પ્રદેશ યહૂદા અને યોસેફના કુળપ્રદેશો વચ્ચે આવેલો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 બિન્યામીનના કુળને તેઓના કુટુંબો પ્રમાણે તેમને તે દેશ ભાગ કરવામાં આવ્યો હતો. એટલે જે પ્રદેશ તેમને આપવામાં આવ્યો હતો તે યહૂદાના વંશજો અને યૂસફના વંશજોની વચ્ચે આવેલો હતો. Viz kapitola |