યહોશુઆ 17:6 - પવિત્ર બાઈબલ6 જ્યારે, મનાશ્શાની દીકરીઓને પણ પુરુષ વંશજોની સાથે ભૂમિ મળી હતી. ગિલયાદની ભૂમિ મનાશ્શાના બાકીના કુટુંબોને આપવામાં આવી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 કેમ કે મનાશ્શાની દીકરીઓને તેના દીકરાઓના ભાગમાં વતન મળ્યું; અને ગિલ્યાદ પ્રાંત મનાશ્શાના બાકીના દીકરાઓને મળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 કારણ, તેમના સ્ત્રીવંશજોને પણ પુરુષવંશજોની સાથે સાથે પ્રદેશની ફાળવણી કરવામાં આવી. ગિલ્યાદનો પ્રદેશ મનાશ્શાના બાકીના વંશજોને ફાળવી દેવામાં આવ્યો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કેમ કે મનાશ્શાની દીકરીઓને તેના દીકરાઓ મધ્યે વારસો મળ્યો હતો. મનાશ્શાના બાકીના કુળને ગિલ્યાદનો પ્રદેશ સોંપવામાં આવ્યો. Viz kapitola |